જીલ્લા પુરવઠા કચેરી
જીલ્લામાં ગરીબોની અન્ન સલામતી માટે સરકારશ્રીની જાહેર વિતરણ વ્યવસ્થા અમલમાં આવેલ છે.
જાહેર વિતરણ વ્યવસ્થાનું જિલ્લામાં સંચાલન માટે વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરી સમયાંતરે નિયમીત પણે પુરવઠો વાજબી ભાવની દુકાનો મારફત મળી રહે તે માટે મોનીટરીંગ અને સુપરવિઝનની કામગીરી કરવામાં આવે છે.
જીલ્લામાં અન્ન ના.પુ. કચેરી ગાંધીનગર દ્વારા થતી કામગીરી:
- વાજબી ભાવની દુકાન પસંદગી તથા નિમણુંક
- આવશ્યક ચીજવસ્તુની વિતરણ વ્યવસ્થા
- રેશનકાર્ડ
- ગ્રામ્ય અને શહેરી તકેદારી સમિતિ
- આવશ્યક ચીજવસ્તુના ભાવોનું મોનીટરીંગ
જીલ્લામાં ચાલતી યોજનાઓ:
- મા અન્નપુર્ણા યોજના અતંર્ગત ગરીબો ને અનાજની ફાળવણી
- લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા
- ઉજ્જવલા યોજના દ્વારા ગરીબોને ગેસ જોડાણ
- ઉપભોક્તા સંરક્ષણ જૂથો
- બાર કોડ રેશનકાર્ડ યોજના
સરનામું: જિલ્લા પુરવઠા કચેરી, જીલ્લા કલેક્ટર ઑફિસ,
જીલ્લા સેવા સદાન, પહેલો માળ, ખાસ રોડ,
બોટાદ – ૩૬૪૭૧૦, ગુજરાત
ફોન : +૯૧ ૨૮૪૯ ૨૭૧૩૦૧
ઇ મેઇલ: dso-botad[at]gujarat[dot]gov[dot]in