માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ એ સારી રાજયવ્યવસ્થા તરફ દોરી જનાર અને શકિતશાળી સાઘન છે.
આ અધિનિયમ ૧૨ મી ઓકટોબર ૨૦૦૫ થી અમલમાં આવેલ છે.
માહિતી મેળવવા માટેની અરજીનો નમુનો : આર.ટી.આઈ. અરજી ફોર્મ (PDF 56KB)
વધારે માહિતી માટે મુલાકાત લો http://gic.gujarat.gov.in/