સુભાષ ચંદ્ર બોઝ આપડા પ્રબંધન પુરસ્કાર
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા ઉત્કૃષ્ટ કાર્યને ઓળખવા માટે ભારત સરકારે ‘સુભાષ ચંદ્ર બોઝ આપડા પ્રબંધન પુરસ્કાર’ નામનો વાર્ષિક રાષ્ટ્રીય પુરસ્કાર શરૂ કર્યો છે.
એવોર્ડ માટેની અરજીઓ પોર્ટલ પર ઓનલાઈન ભરવી જરૂરી છે https://dmawards.ndma.gov.in
આ વર્ષે અરજી ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ, 2021 છે.
સુભાષચંદ્ર બોઝ આપડા પ્રબંધન પુરસ્કાર માટે અરજી કરવા માટે https://dmawards.ndma.gov.in ની મુલાકાત લો. આપડા પ્રબંધન પુરસ્કાર વર્ષ 2022 માટે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ, 2021 છે.